IndiaPolitics

પૂર્વ બસ ડ્રાઈવરના ઘરેથી મળ્યા 28 કરોડ રૂપિયા અને 15 કિલો સોનું, TMC નેતા સાથે કનેક્શન ખૂલતા ધરપકડ…

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે એક પૂર્વ બસ ડ્રાઇવરના ઘરે દરોડા પાડીને અંદાજે ₹28 કરોડ રોકડ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની કુલ કિંમત ₹49 કરોડ જેટલી થાય છે. આટલી મોટી રકમ ગણતી વખતે 5 મશીનો પણ બગડી ગયા હતા, અને આ રેકેટ પથ્થરના વેપારી તુલુ મંડળ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે, જ્યાં વિપક્ષી અને શાસક પક્ષના નેતાઓ એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આ ઘટનાએ તુલુ મંડળની દીકરીના વર્ષ 2024માં થયેલા ₹100 કરોડના વિવાદિત અને ભવ્ય લગ્નની યાદોને ફરી તાજી કરી દીધી છે.

Related Articles

Leave a Reply

Back to top button