Gujaratsalute policeSurat

જુગાર રમતા સાત (૦૭) આરોપીઓને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધીકાઢતી કાપોદ્રા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ

પોલીસ કમિશનર સાહેબશ્રી, તથા મે, અધિક પોલીસ કમિશ્નર સાહેબ શ્રી, સેકટર-૦૧ સાહેબશ્રી તથા મે. નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન-૧, તથા મે. મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી “એ” ડીવીઝન સુરત શહેર નાઓએ જુગાર જેવી બદી સંદતર નાબુદ કરવા માટે સુચનાઓ આપેલ.જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પો.સબ.ઇન્સ એ.એલ.પંડયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના ASI વિશાલભાઇ શંભુભાઇ બ.ન ૫૫૩૮ તથા PC વિપુલસિંહ પાંચાભાઇ બ.ન ૨૭૨૫ નાઓને તેઓના ખાનગી બાતમીદાર મારફતે સયુંકત બાતમી હકિકત મળેલ કે, કાપોદ્રા દિનદયાળનગર વસાહત મકાન નં- ૩૮૪,૩૮૫ બહાર લોબી ખુલ્લામાં કેટલાક ઇસમો ગંજીપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે જુગાર હાલ ચાલુ છે. તેવી ચોકકસ બાતમી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજીપાના વડે હારજીતનો પૈસાનો જુગાર રમતા કુલ્લે ૦૭ આરોપીઓ પકડી પાડી તેઓની પાસેથી કુલ્લે રોકડા રૂ. ૩૫,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસો શોધી કાઢી કાયદેરસની કાર્યવાહી કરેલ છે.પકડાયેલ આરોપીની સંખ્યાઃ- ૦૭પકડાયેલ મુદામાલ કુલ્લે કિ.રૂ ૩૫,૮૦૦/-(૧) કાપોદ્રા પો.સ્ટે. પાર્ટ બી ગુ.૨ નં- ૧૧૨૧૦૦૨૨૨૬૧૫૦૭/૨૦૨૬ જુગાર

ધારા કલમ ૧૨ મુજબકામગીરી કરનાર અધિકારી કર્મચારીઃ-

સદર કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી સુચના અને માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પો.સબ.ઇન્સ એ.એલ.પંડયા સાહેબ સર્વેલન્સ સ્ટાફ ASI વિશાલભાઇ શંભુભાઇ તથા HC મહેન્દ્રસિંહ મનુભાઇ HC ગૌતમસિંહ ભરતભાઇ તથા PC વિપુલસિંહ પાંચાભાઇ તથા PC રઘુભાઇ મગનભાઇ તથા PC કુલદિપસિંહ વિક્રમસિંહ નાઓએ ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Related Articles

Leave a Reply

Back to top button