GujaratIndiaSurat

સુરતમાં વરસાદને પગલે ધોવાયેલા રોડ અને રીપેરીંગ કરવાની કામગીરી પુરજોશ માં

રોડ રીપેરીંગ સાઈડ પર સુરત મહાનગરપાલિકા કમિશનર ની સરપ્રાઈઝ વિઝીટ

સુરતમાં પડેલા ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવે છે કે કેમ તે અંગે વિઝીટ કરી તપાસ કરી

રોડ પર પડેલા ઊંડા ખાડાઓ પુરવા સુરત શહેરમાં પ્રથમ વખત પેવર બ્લોક નાખી રોડ રીપેરીંગ કરાશે

હાલ શહેરના તમામ ઝોનના રોડ રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે

તમામ ઝોનમાં પડેલા ખાડાઓ પુરવા માટે કામગીરી હાથ ધરાઈ…

Related Articles

Leave a Reply

Back to top button