GujaratIndiaSurat

સુરત બ્રેકીંગ અપડેટ

બહુચર્ચિત સિંગણપોર માં 19 વર્ષીય યુવતી આપધાત મામલો

એક છોકરા દ્વારા હેરાન પરેશાન કરતા યુવતી એ આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

આપઘાત મામલે સગીર ની અટકાયત અને તેમના પિતાની ધરપકડ પોલીસે ધરપકડ કરાઈ

સગીર ના સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા

19 વર્ષય યુવતી ના મોત મામલે સગીર ના સમાજ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું

ખોટી રીતે એક તરફથી પોલીસ ફરિયાદ અને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યા એ ખોટું છે

બે દિવસ થી સોસીયલ મીડિયા પર સમાજને બદનામ કરવાનું કાવતરું થતા હોવાના આક્ષેપ

છોકરાએ યુવતીને એક વર્ષ પહેલાં જ તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી હતી

સમાજના લોકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર યુવતી દ્વારા છોકરાને મેસેજ કરવામાં આવતા હતા

છોકરાએ તમામ પ્લેટફોર્મ પર યુવતીને બ્લોક કરી હતી તેમ છતાં યુવતી મેઈલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી

યુવતીએ મેલમાં અનેક વખત મેસેજ કરવા છતાં સગીરે કોઈ રીપ્લાય આપ્યો ન હતો

તો આ સમગ્ર મામલામાં સગીર અને તેમના પિતાને આરોપી કઈ રીતે બનાવ્યા ?

આ સમગ્ર કેસમાં સચોટ અને ન્યાયિક તપાસ થાય તેવી સમાજના લોકોએ માંગ કરી

મોટી સંખ્યામાં સમાજના લોકો કમિશનર કચેરી પહોંચ્યા

પોલીસે એક તરફી કેસની તપાસ ના કરવી જોઈએ તેવી સમાજની માંગ

સુરત પોલીસ કમિશનરને સમાજ દ્વારા આવેદન પાઠવી ન્યાયિક તપાસની રજૂઆત કરી

Related Articles

Leave a Reply

Back to top button