GujaratIndiaPoliticsSurat

યુનિવર્સિટી ખાતે શહેર કોંગ્રેસનો વિરોધ

યુનિવર્સિટી પ્રશાસન સામે દેખાવ અને વિરોધ પ્રદર્શન

યુનિવર્સિટી દ્વારા ખાનગી સંસ્થાને ટેન્ડર પ્રક્રિયા વિના જ નવરાત્રી માટેનું ગ્રાઉન્ડ ફાળવવાના નિર્ણય સામે વિરોધ

યશ્વી એન્ટરટેનમેન્ટ સંસ્થાને 62 લાખમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ નવરાત્રી માટે ફાળવવામાં આવ્યું હતું

જે અંગેનો ભારે વિવાદ થતા યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય રદ કરાયો

યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ગેર વહીવટ કરી આ નિર્ણય કરાયો હોવાના આક્ષેપ કરાયા

યુનિવર્સિટીના કુલપતિને દૂર કરવાની કોંગ્રેસ દ્વારા માંગ

યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર કુલપતિ વિરુદ્ધ ભારે નાારેબાજી અને સુત્રોચાર

શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધના ની નિવેદન

શહેરની નામી સંસ્થા શહેરને પોતાના બાપ દાદાની જાગીર સમજે છે,

યુનિવર્સિટી ની જમીન ગેરકાયદે રીતે સંસ્થાને ભાડે આપવાનું ષડયંત્ર કરાયું

ટેન્ડર પ્રક્રિયા વિના 62 લાખમાં જગ્યા ભાડે આપવાનો નિર્ણય લીધો હતો,

કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કરતા જ યુનિવર્સિટીએ નિર્ણય રદ કર્યો

કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લે,

ઉદ્યોગપતિઓ સાથે બેસી ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ

નામી સંસ્થા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કોંગ્રેસ કરશે

Related Articles

Leave a Reply

Back to top button