સુરત બ્રેકિંગ

સુરત બ્રેકિંગ
સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનું મામલો
સુરત પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી
કતારગામ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની સામાજિક અગ્રણીઓએ કરી હતી રજૂઆત
કતારગામ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ શરૂ કરવામાં આવી
સાથે વિદ્યાર્થીનીઓને જાગૃત કરવાની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી
કાળા કાચ વાળી ગાડીઓને દંડ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી
વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી કે કોઈપણ ઈસમે હેરાન કરે તો પોલીસની મદદ લો
આગામી દિવસોમાં ડ્રાઇવ વધુ મજબૂતીથી આગળ વધારવામાં આવશે
પોલીસના મહિલા સેલ ને સાથે રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવશે
બાઈટ :– પિનાકીન પરમાર ડીસીપી સુરત પોલીસસુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનું મામલો
સુરત પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી
કતારગામ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની સામાજિક અગ્રણીઓએ કરી હતી રજૂઆત
કતારગામ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ શરૂ કરવામાં આવી
સાથે વિદ્યાર્થીનીઓને જાગૃત કરવાની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી
કાળા કાચ વાળી ગાડીઓને દંડ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી
વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી કે કોઈપણ ઈસમે હેરાન કરે તો પોલીસની મદદ લો
આગામી દિવસોમાં ડ્રાઇવ વધુ મજબૂતીથી આગળ વધારવામાં આવશે
પોલીસના મહિલા સેલ ને સાથે રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવશે
બાઈટ :– પિનાકીન પરમાર ડીસીપી સુરત પોલીસ