GujaratIndiasalute policeSurat

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું.

યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલ ખસેડાતા મોતની ભેટી હતી.

પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી.
જેને પગલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

પોલીસે આ મામલે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Back to top button