GujaratIndiasalute policeSurat
સુરત બ્રેકીંગ

સુરતના અઠવા વિસ્તારનો બનાવ
2 દેશી બનાવટના હથિયાર તથા 3 જીવતા કારતૂસ
રાખતા આરોપીની અઠવા પોલીસે કરી ધરપકડ
આરોપીએ હથિયાર જમીનમાં દાટ્યા હતા
સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા reconstruction કરાવવામાં આવ્યું



