GujaratIndiasalute policeSurat

અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગાંજો વેચાણ કરતા 3 ઇસમને પકડી પાડ્યા…

અલથાણ ગામ ખાતે નવી હળપતિ વાસમાં સત્યસાંઇ સ્કુલની સામેની ગલીમા ત્રણ ઇસમો ગાંજાનુ વેચાણ કરે છે

બાતમી આધારે કુલ્લે ૧૨૮૧ ગ્રામ ગાંજા સાથે ત્રણ ઇસમોને પકડી પાડી તથા એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંસનીય કામગીરી કરેલ છે.

Related Articles

Leave a Reply

Back to top button