GujaratIndiasalute policeSurat
સુરત – ડુમ્મસ બીચ પર ટેમ્પો પર સ્ટંટ કરાવો ચાલકને ભારે પડ્યો

ડુમ્મસ બીચ પર ટેમ્પો ચાલાકે દરિયાના પાણીમાં સ્ટંટ કરી આંતક મચાવ્યો હતો
દરિયા કિનારે બેફામ રીતે ટેમ્પો ચલાવી પર્યટકો ના જીવ જોખમમાં મૂકી હેરાન પરેશના કર્યા
કેટલા લોકો એ ટેમ્પો ચાલાક ને સમજવાનો પ્રયાસ પણ કર્યો પણ ટેમ્પો ચાલાક ન સમજ્યો..
સતત ગફલત ભરી રીતે ટેમ્પો હાંકી અને સ્ટંટ કરી લોકોને હેરાન પરેશાન કર્યા
સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં થયો વાયરલ
વિડીયો વાયરલ થતા ડુમસ પોલીસ હરકતમાં આવી
ટેમ્પો ચાલકની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
ડુમસ પોલીસે ટેમ્પો ચાલકને માફી મંગાવી કાયદાનું કરાવ્યું ભાન



